T20 વર્લ્ડકપ 2024ના રોડમેપની તૈયારી ન્યૂઝીલેન્ડ સિરીઝથી શરૂ થશે: હાર્દિક પંડ્યા

2022-11-17 549

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ગયા નથી. પંડ્યાના મતે T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ રહી છે. આગામી 2 વર્ષમાં ઘણા ખેલાડીઓને તક આપવામાં આવશે.