T20 વર્લ્ડકપમાં કોહલીનો એક સિક્સર ICC 'ગ્રેટેસ્ટ T20 શોટ ઓફ ઓલટાઇમ'
2022-11-16 2,721
ICCએ T20 વર્લ્ડકપ 2022ની સર્વશ્રેષ્ઠ પાંચ ક્ષણોમાં પાકિસ્તાન સામે વિરાટ કોહલીની 53 બોલમાં 82 રનની ઇનિંગને સામેલ કરી હતી. એટલું જ નહીં, આ મેચમાં કોહલીએ ફટકારેલી એક સિક્સરને ICC 'ગ્રેટેસ્ટ T20 શોટ ઓફ ઓલટાઇમ' જાહેર કરી હતી.