PM મોદી શનિવારથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે

2022-11-16 213

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે.