ભાજપ બધા વિક્રમ તોડી સરકાર બનાવશે: અમિત શાહ

2022-11-16 252

CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે. જેમાં નામાંકન પહેલા અડાલજ અને નીરુમાં સમાધિના દર્શન કર્યા છે. તેમજ CMએ જનતા વચ્ચે જઈને શક્તિ પ્રદર્શન કર્યું

છે. તથા રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં છે.

Videos similaires