નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ચોરાયું

2022-11-16 1,202

સુરતમાં નવજાત બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બની છે. તેમાં નાની પાસે બેસેલી મહિલા બાળક લઈને જતી રહી હતી. જેમાં સમગ્ર

ઘટનાના CCTV સામે આવ્યા છે. તેથી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Videos similaires