સીએમ ભૂપેન્દ્ર પટેલ નામાંકન ફોર્મ ભરશે

2022-11-16 291

અમદાવાદમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નામાંકન ફોર્મ ભરશે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે. તેમજ ભૂપેન્દ્ર પટેલ રોડ-શૉ અને શક્તિપ્રદર્શન બાદ ફોર્મ ભરશે. વર્ષ

2017માં ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા હતા. તથા પહેલીવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલ 15 મહિનામાં જ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

Videos similaires