શ્રદ્ધા હત્યા કેસ: મૃતદેહના ટુકડા કર્યા પછી સારવાર માટે ગયો હતો આફતાબ
2022-11-16 3,474
દિલ્હીમાં ચકચાર મચાવનાર શ્રદ્ધા હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનાર ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સંબંધો પરથી વિશ્વાસ ઉડી જાય અને ખાસ કરીને આંધળો વિશ્વાસ કરી પ્રેમમાં પડનારી નાદાન યુવતીઓ માટે આ આંખો ખોલી દે તેવો કિસ્સો છે.