પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ

2022-11-15 206

સુરતના પ્રયાગરાજ મિલમાં આગ લાગતા બધું બળીને ખાખ થઈ ગઈ હતું. બારડોલી, પલસાણા, કામરેજ સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર જવાનોએ આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. પાંડેસરા પોલીસ પણ સ્થળ પર ઘટના સ્થળે પહોંચી છે. આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની પાંચ જેટલી ટીમો કામે લાગી છે.