ઈન્ડોનેશિયા આવ્યા બાદ અલગ જ અનુભૂતિ થાય છેઃ PM

2022-11-15 409

G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. બાલીમાં પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. કાર્યક્રમના સ્થળના ગેટ પર પહોંચ્યા બાદ તેમનો ચિર પરિચિત અંદાજ જોવા મળ્યો હતો.