સુરત: ભાજપ દ્વારા પ્રચારનો અનોખો પ્રયાસ

2022-11-15 991

સુરતમાં ભાજપ દ્વારા અનોખો પ્રચારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મજુરા વિધાનસભા વિસ્તારમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. ફ્રૂટ વિકરેતા ભાજપના પ્રચારમાં જોડાયા છે. તેમાં
30થી વધુ લારીવાલા માથે કેસરી BJPની ટોપી પેહરી છે. તથા ગળામાં ભાજપનો કેસરી ખેસ પેહર્યો છે. તેમાં ખાસ વાત એ છે કે આ લોકો પરપ્રાંતિય હોવા છતાં હર્ષ સંઘવી જીતશે તેવો

દાવો કર્યો છે. તથા લારીવાલા પારલે પોઇન્ટ વિસ્તારમાં જોવા મળ્યા છે.

Videos similaires