ભાજપના વધુ 12 ઉમેદવાર જાહેર, 4 બાકી

2022-11-15 144

ભાજપે આજે કુલ 12 ઉમેદવારની જાહેરાત કરી છે. આ સિવાય 4 બેઠકો પર પેચ ફસાયો છે. ભાજપના 178 ઉમેદવાર જાહેર કરાઈ ચૂક્યા છે. ભાજપમાં 57 ઓબીસી, 43 પાટીદાર ચહેરા છે. ક્ષત્રિય સમાજના 15 ચહેરા તો 26 એસટી અને 13 બ્રાહ્મણોનો સમાવેશ કરાયો છે. આ સિવાય ઉમેદવારોના ફોર્મ ભરવાની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપના બીજા તબક્કાના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. આ સિવાયના તમામ મહત્ત્વના સમાચાર.