19 નવેમ્બરે PM વલસાડ જિલ્લામાં કરશે ચૂંટણી પ્રચાર

2022-11-15 1,258

ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે વિવિધ માધ્યમોનો રાજકીય પક્ષ ઉપયોગ કરતા હોય છે. ત્યારે

રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત રાજ્યમાં ધામા નાખતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહોળો પ્રચાર પ્રસાર કરવા માટે
વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવશે.