KKRને મોટો ફટકો, કેપ્ટને આગામી સિઝનમાં રમવાની ના પાડી

2022-11-15 1,037

IPL 2023ની મીની હરાજી ડિસેમ્બરમાં યોજાવાની છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમના ડેશિંગ બેટ્સમેન સેમ બિલિંગ્સ બાદ અન્ય એક દિગ્ગજ ખેલાડીએ આવતા વર્ષે IPL રમવાનો ઇનકાર કરી દીધો છે. આ ક્રિકેટરને હાલમાં જ પોતાના દેશની ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Videos similaires