મિઝોરમમાં પથ્થરની ખાણ ઘસી પડતા 8નાં મોત, 4 મજૂર હજુ પણ દટાયેલા

2022-11-15 127

મિઝોરમના હંથિયાલ જિલ્લામાં પહાડી ઢોળાવ પર એક પથ્થરની ખાણ તૂટી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત મોખદર ગામમાં થયો હતો. તે સમયે ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા.

Videos similaires