બન્ને નેતાઓએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ

2022-11-14 1

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ આજે પોરબંદર ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના બાબુ બોખીરિયા સામે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ ઉમેદવારી નોંધાવી છે.

Videos similaires