ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. ટિકિટની વહેંચણીથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ શરૂ થયો છે.