ચીનની સડકો પર અતિ ઝડપે દોડી રહેલી ટેસ્લા કાર દિવાલ સાથે અથડાઈ

2022-11-14 462

યુએસ કાર નિર્માતા ટેસ્લાએ રવિવારે જણાવ્યું હતું કે તે તેની કંપનીની કારના અકસ્માતની ઘટનાની તપાસમાં ચીન પોલીસને મદદ કરશે. આ ઘટનામાં ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યા બાદ બે લોકોને અડફેટે લેતાં મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.

Videos similaires