સુરતના અમરોલીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂ.1.50 કરોડની કિંમતનું દોઢ કિલો MD ડ્રગ્સ ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. તેમાં કોસાડ આવાસમાંથી ડ્રગ્સનો
જથ્થો મળી આવ્યો હતો. જેમાં અમરોલી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. તેમજ અમરોલી પોલીસે વધુ તપાસ હાથધરી છે.