NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ નારાજ
2022-11-14
1,426
ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં NCPમાંથી કાંધલ જાડેજાએ રાજીનામુ આપ્યું છે. 2012થી કાંધલ જાડેજા NCPમાં જોડાયા હતા. તેમજ NCP
એ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ નારાજ થયા છે.