અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં નદીમાં ડૂબતા શ્વાનનો પોલીસ જવાને બચાવ કર્યો છે. તેમાં જીવના જોખમે જવાને શ્વાનનો બચાવ કર્યો છે. સામાન્ય રીતે
તો પોલીસ ગુનેગારોને પકડવાનું કાર્ય કરે છે. તેમજ પોલીસની કેટલીક કામગીરી પ્રત્યે ઘણા લોકોને રોષ હોય છે. તેવામાં આવા કેટલાક પોલીસ કર્મીઓ પણ ડિપાર્ટમેન્ટમાં છે તે પોતાની
ફરજથી કંઇક કરવામાં માટે પ્રેરાયેલા હોય છે.