LCBએ કુલ 26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

2022-11-13 5

ચૂંટણી પૂર્વે ગોધરાથી વડોદરા લઈ જવાતો અંગ્રેજી દારૂની બોટલોનો જથ્થો LCBએ ઝડપ્યો છે. LCBને માહિતી મળી હતી કે, આઈસર ટેમ્પોમાં ચણાના છોતરાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. LCBએ તપાસ કરતા દારૂની કિંમત 26 લાખથી વધારે થાય છે.

Videos similaires