અમદાવાદમાં એલિસબ્રિજ બેઠક પર અમિત શાહનો ચૂંટણી પ્રચાર શરૂ

2022-11-13 197

અમદાવાદમાં ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. જેમાં શહેરમાં ઘરે ઘરે જઈને સંકલ્પ પત્ર સાથે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. તેમાં એલિસબ્રિજ બેઠક પર અમિત શાહનો ચૂંટણી

પ્રચાર શરૂ થયો છે. જેમાં પૂર્વ મેયર બીજલ પટેલ, રાકેશ શાહ પણ જોડાયા છે.