કોંગ્રેસે વધુ 9 ઉમેદવાર જાહેર કર્યા, દ્વારકાથી મુળુભાઈ કંડોરીયા ઉમેદવાર

2022-11-12 816

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે.