આજે ફરીથી કેસરીસિંહ ભાજપમાં જોડાયા

2022-11-12 1,948

બે દિવસ પહેલા ભાજપનો કેસરીયો છોડીને 'આપ'માં જોડાયેલા કેસરીસિંહ સોલંકી એ ઘરવાપસી કરી છે. સતત 2 ટર્મથી માતરથી વિધાનસભા સીટ પર જીત મેળવતા સોલંકીની ટિકિટ કપાતા ભાજપ છોડ્યું હતું.