હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન: મતદાતાઓમાં જબરદસ્ત ઉત્સાહ
2022-11-12
299
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે 68 વિધાનસભા સીટો માટે મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. આજે ઉમેદવારોના ભાવિ EVM મા સીલ થઇ જશે.