સ્મીમેર હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોનો હોબાળો
2022-11-11
2
સુરતમાં આશીર્વાદ ટેક્સટાઈલ માર્કેટ પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકનું નામ પુખરાજ સત્યનારાયણ સુથાર હતું. મૃતક યુવાન ફર્નીચરનું કામ કરતો હતો. ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.