ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી અડધી રાત્રે જાહેર કરી હતી.