સોમાભાઇ પટેલના ચૂંટણી લડવા માટે હવાતિયા

2022-11-11 224

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ગઈકાલે ભાજપે પણ 160 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસે પણ અગાઉ 43 ઉમેદવારો જાહેર કર્યા બાદ વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે ટિકિટ ન મળવાથી અથવા તો ટિકિટની લાલચે પક્ષ પલટાની સિઝન પણ જોવા મળી રહી છે.

Videos similaires