ગુજરાત કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ

2022-11-11 1

કોંગ્રેસમાં અત્યાર સુધી 89 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં એક જ સમાજના 22 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પપ્પુ ઠાકોર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર આવ્યા છે. આ સિવાય મળતી માહિતી અનુસાર ભાજપ તેના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires