ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે

2022-11-11 93

ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 182 માંથી 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. જેમાં સુરતમાં કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા ફોર્મ ભરશે. વિનુ મોરડીયા સમર્થકો સાથે રોડ શો કરી ઉમેદવારી નોંધાવવા જશે.

Free Traffic Exchange