રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળ્યો છે. જેમાં મોટી ટાંકી ચોકમાં વેદાંત હોસ્પિટલ નજીક દવાનો જથ્થો મળ્યો છે. તેમજ દવા મૂકી જતા અજાણ્યા વ્યક્તિના CCTV ફૂટેજ વાયરલ થયા છે.