ભાજપે 22 બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા, જે આજે કરશે

2022-11-11 347

ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. જેમાં આજે સાંજ સુધીમાં બીજી યાદી જાહેર થઇ શકે છે. તેમજ ભાજપે 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. તથા પ્રથમ યાદીમાં

160 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. તથા પ્રથમ તબક્કાની 6 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.