દિલ્હી- NCRમાં ફરી વધ્યુ પ્રદૂષણ, 11 વર્ષમાં સૌથી વધુ પારો પહોંચ્યો

2022-11-11 122

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ફરી એકવાર વધી ગયું છે. શુક્રવારે સવારે, દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્તર 'ગંભીર' શ્રેણીથી પણ ઉપર 500ને વટાવી ગયો છે. દિલ્હીના ઓખલામાં 558, આનંદ વિહાર 343, જહાંગીરપુરીમાં 453, નોઈડાના સેક્ટર 62માં 356, ગાઝિયાબાદના વસુંધરા 379 અને ગુરુગ્રામ સેક્ટર 51માં AQI 651 છે.

Videos similaires