ગુજરાત કોંગ્રેસના ઉમેદવારની બીજી યાદી જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે અત્યાર સુધી 89 ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં 89 ઉમેદવારોમાંથી 21 વર્તમાન ધારાસભ્યને રિપિટ
કરાયા છે. જેમાં ધારાસભ્ય લલિત વસોયા, ઋત્વિક મકવાણા, વિમલ ચુડાસમા, પ્રતાપ દૂધાત, અંબરીશ ડેર, ચિરાગ કાલરીયાને રિપિટ કરાયા છે.