કિરીટસિંહનું નામ જાહેર થતાં જ ભૂપેન્દ્રસિંહ સહિત કાર્યકરો ઉમટી પડ્યા

2022-11-10 437

58-ધોળકા વિધાનસભા સીટ પરથી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ચૂંટણી લડવાનું સ્વેચ્છાએ ના પાડતા તેમની જગ્યા એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકાના સિંધરેજ ગામના વતની અને અમદાવાદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન એવા કારડીયા રાજપૂત સમાજના અગ્રણી કિરીટસિંહ સરદારસિંહ ડાભી ને ટિકિટ આપવામાં આવી છે.

Videos similaires