અમદાવાદમાં અલ્પેશ ઠાકોરના ઘરે ઉજવણીનો માહોલ

2022-11-10 3,576

અમદાવાદમાં અલ્પેશ ઠાકોરના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં અલ્પેશ ઠાકોરના પત્નીએ ભગવાનની પૂજા કરી ખુશી વ્યકત કરી છે. તેમજ જણાવ્યું છે કે પાર્ટીના વિશ્વાસ પર

અમે સપોર્ટ કરીશું. પાર્ટી પર વિશ્વાસ છે.

Videos similaires