ગુજરાતમાં 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે
2022-11-09
3,886
હવામાન વિભાગની ઠંડીને લઈ આગાહી છે. જેમાં આગામી પાંચ દિવસને લઈ આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. તેમજ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો
થશે. જેમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ ડિસેમ્બરથી ઠંડીનો ખરો અનુભવ થશે.