એમ્બ્યુલન્સને રસ્તો આપવા PM મોદીએ રોક્યો કાફલો, કાંગડાથી VIDEO આવ્યો સામે
2022-11-09 1,091
હિમાચલ પ્રદેશના હમીરપુર રેલીથી પહેલા આજે સભા સ્થળે જઈ રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીનો કાફલો અચાનક થંભી જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ હિમાચલ મુલાકાત દરમિયાન પીએમ મોદીનું માનવ સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું.