પાર્ટી કહેશે તો જ ચૂંટણી લડીશ કહી ભગા બારડ ભાજપમાં જોડાયા

2022-11-09 741

ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં ભગા બારડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું છે. અને વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપ્યુ છે.
જેમાં ભગા બારડે જણાવ્યું છે કે સમર્થકો સાથે વાત થયા બાદ નિર્ણય લીધો છે. ભગા બારડ ભાજપનાં મીડિયા સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તથા પાર્ટી કહેશે તો જ ચૂંટણી લડીશ તથા પાર્ટી

જે જવાબદારી આપશે તે સ્વીકારીશ કહી ભગા બારડ ભાજપમાં જોડાયા છે.

Videos similaires