ભાજપની છેલ્લી ઘડીઓ ગણતી ઘડિયાળ બાદ કોંગ્રેસને નુકસાન

2022-11-09 1,044

અમદાવાદમાં પરિવર્તનના સમયની ઘડિયાળમાં કોંગ્રેસનો ખરાબ સમય ચાલુ થયો છે. જેમાં ભાજપની છેલ્લી ઘડીઓ ગણતી ઘડિયાળ બાદ કોંગ્રેસને નુકસાન થવાનું શરૂ થયુ છે. તેમાં

ઘડિયાળ લગાવ્યાના 24 કલાકમાં કોંગ્રેસને 2 ધારાસભ્યના રાજીનામા મળ્યા છે. જેમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગવાન બારડના રાજીનામા પડ્યા છે. તેમજ આવતીકાલે કોંગ્રેસમાં

વધુ એક ગાબડું પડશે. જેમાં મધ્ય ગુજરાતના એક MLA કોંગ્રેસ છોડશે.