રાધનપુર વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

2022-11-09 1,220

રાધનપુર વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમા રાધનપુર સીટ પર જે પણ કોઈ આવે કમળ ખીલવવા

હુકાર કરવામાં આવ્યો હતો.

Videos similaires