કોંગ્રેસના MLA મોહનસિંહ રાઠવા કરશે કેસરિયા
2022-11-08
1
ગુજરાત કોંગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જગદીશભાઈ ઠાકોરને સંબોધીને લખ્યું કે, છોટા ઉદેપુર-137, ધારાસભ્ય તરીકે તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપુ છું.