દિલ્હીમાં ભાજપની મહત્ત્વની બેઠક યોજાઈ

2022-11-08 446

દિલ્હીમાં બેઠક યોજાઈ છે તેમાં અનેક ઉમેદવારોના નામ નક્કી કરાયા તેવી શક્યતા છે. આ સિવાય ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મીટિંગ યોજાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સિવાય મહેશ વસાવાએ નિવેદન આપ્યું છે કે બીટીપીનું ગઠબંધન જેડીયુ સાથે નથી. આ સિવાય દાણીલીમડામાં ધારાસભ્યો માટે લિસ્ટ તૈયાર કરાયું છે. આ સહિતના મહત્ત્વના તમામ સમાચાર.