શહેરમાં ફરી એક વખત કરોડો રૂપિયાની લૂંટ
2022-11-08
1,613
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કરોડો રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં જ્વેલર્સના કર્મચારી પાસેથી બે બાઈક ચાલકો કરોડોના સોનાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર
થઈ ગયા છે. જો કે પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ દોડતી થઈ ગઈ છે.