બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા બે લૂંટારુ ફરાર

2022-11-07 1,306

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસેના વિસ્તારમાં 5 કિલો સોનાના લૂંટની ઘટના બનવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ DCP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.