અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડનો વિડીયો વાયરલ

2022-11-07 3

વડોદરા સ્માર્ટ સીટીને લાંછન લાગે તેવો વિડીયો વાયરલ થયો છે. 6 નવેમ્બરના રોજ રાત્રીના જાહેર રોડ પર જોખમી સ્ટંટ કરતા બાઇક સવાર યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ પર જોખમી સ્ટેટ કર્યા હતા.

Videos similaires