આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ

2022-11-07 206

વલસાડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉન વિસ્તારમાં દોડધામ મચી હતી. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર હોય રહીશોમાં પણ દોડધામ થઈ હતી. વલસાડના છીપવાડ ખાતે ગોડાઉન આવેલ છે.