NRIને ધમકી આપી 15 લાખની માગ કરી હતી

2022-11-07 295

નવસારીમાં NRIને ધમકી આપી સહિર સહિત બે યુવક ઝડપાયા. આરોપીઓએ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. NRIના દિકરાને જોઈ લેવાની ફોન પર ધમકી આપી 15 લાખ રૂપિયા માગ્યા હતા. આરોપીએ સીમકાર્ડ ચોરી કરી ખંડણી માટે ફોન કર્યો હતો.