સરપંચે ફરિયાદીના ઘરે માણસો મોકલી ધાક ધમકી આપી

2022-11-07 193

મોરાઈ ગામના સરપંચનું 2 લાખ રૂપિયાની લાંચમાં નામ આવતા જ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. ACB એ સરપંચને વોન્ટેડ જાહેર કર્યા છે. સરપંચ દ્વારા ફરિયાદીના ઘરે માણસો મોકલી ધાક ધમકી અને માર મારવાની વાત કરી હતી.