રાજકોટ: જમાઈ અને સાસરીયા પક્ષના પરિવારના સદસ્યો વચ્ચે મારામારી

2022-11-07 1

રાજકોટના કાળીપાટ ગામમાં એક જ કોમના જમાઈ અને સાસરીયા પક્ષના પરિવારના સદસ્યો વચ્ચે મારામારી થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ગંભીર રૂપથી ઘાયલ દાદાજી

સસરાનું મોત થતા મામલો હત્યા સુધી પહોંચ્યો છે.

Videos similaires